

Yuva Upanishad
Ganit Mantra Gujarati Yuva Upnishad
Ganit Mantra Gujarati Yuva Upnishad ગણિતના મહત્વપૂર્ણ concepts, formulas, shortcuts અને MCQs સાથે GPSC, GSSSB, GPSSB અને અન્ય competitive exams માટે ઉપયોગી.
₹210.00
₹280.00
Customize
Brand
Yuva Upanishad In stock:
3
Share:
Product Details
Ganit Mantra Gujarati Yuva Upnishad વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટેનું ઉપયોગી પુસ્તક છે. તેમાં સંખ્યા પદ્ધતિ, ટકાવારી, નફો-નુકસાન, સરેરાશ, ગુણોત્તર-પ્રમાણ, સમય અને કામ, સમય-અંતર, વ્યાજ, ક્ષેત્રફળ અને અન્ય મહત્વપૂર્ણ ગણિતના topicsનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરળ ગુજરાતી ભાષામાં concepts, formulas અને પ્રશ્નોની practice દ્વારા calculation speed, accuracy અને problem-solving skills સુધારવામાં મદદ મળે છે. GPSC, GSSSB, GPSSB, CCE, PSI, STI, Talati તથા અન્ય competitive exams માટે ઉપયોગી.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition1
- ContentDescriptive & MCQ and One Liner
- ColorBlack and White
- EditorYuva Upnishad Team
- LanguageGujarati
- BindingPaperback
- Total Pages176

