

Yuva Upanishad
General knowledge Yuva upnishad
General Knowledge Yuva Upnishad ભારત અને ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન, અર્થતંત્ર અને current facts સાથે competitive exams માટે ઉપયોગી.
₹390.00
₹600.00
Customize
Brand
Yuva Upanishad In stock:
95
Share:
Product Details
General Knowledge Yuva Upnishad વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું વ્યાપક General Knowledge પુસ્તક છે. તેમાં ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ભારતીય બંધારણ, સામાન્ય વિજ્ઞાન, અર્થતંત્ર, સંસ્કૃતિ, રમતગમત, મહત્વપૂર્ણ દિવસો અને અન્ય સામાન્ય જ્ઞાનના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરીક્ષાલક્ષી માહિતી અને મહત્વપૂર્ણ પ્રશ્નોના અભ્યાસ દ્વારા ઝડપી revision અને knowledge buildingમાં મદદ મળે છે. GPSC, GSSSB, GPSSB, CCE, PSI, STI, Talati, TET, TAT તથા અન્ય competitive examinations માટે ઉપયોગી.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition4
- ContentDescriptive
- ColorBlack and White
- EditorAjay Patel
- LanguageGujarati
- BindingPaperback
- Total Pages552

