

SSC MTS 30 Question Papers Yuva Upnishad
SSC MTS 30 Question Papers Yuva Upnishad SSC MTS માટે 30 Previous Year Papers, solved questions અને exam pattern આધારિત practice સાથે સંપૂર્ણ તૈયારી માટે ઉપયોગી.
Customize
Product Details
યુવા ઉપનિષદ SSC MTS 30 Question Papers પુસ્તક SSC (Staff Selection Commission) દ્વારા આયોજિત Multi Tasking Staff (MTS) પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે તૈયાર કરવામાં આવેલ એક અત્યંત ઉપયોગી પ્રશ્નપત્ર સંગ્રહ છે. આ પુસ્તકમાં વર્ષ 2021 થી 2024 દરમિયાન પૂછાયેલા 30 Previous Year Question Papers ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારોને વાસ્તવિક પરીક્ષાના પ્રશ્નો અને પેટર્નની સચોટ સમજ મળે.
પુસ્તકમાં ગણિત (Quantitative Aptitude), તાર્કિક અભિયોગ્યતા (Reasoning), અંગ્રેજી ભાષા (English Language) અને સામાન્ય જ્ઞાન (General Awareness) જેવા તમામ મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત 2750થી વધુ પ્રશ્નો, વિગતવાર સમજણ અને પસંદગીના પ્રશ્નોમાં શોર્ટકટ પદ્ધતિઓ આપવામાં આવી છે, જે ઉમેદવારોને ઝડપ અને ચોકસાઈ વધારવામાં મદદરૂપ બને છે.
SSC MTS ઉપરાંત SSC Havaldar, SSC CHSL, SSC CGL તથા અન્ય કેન્દ્ર સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે પણ આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. નિયમિત પ્રેક્ટિસ, સ્વ-મૂલ્યાંકન અને અંતિમ રિવિઝન માટે આ પુસ્તક એક વિશ્વસનીય માર્ગદર્શિકા છે.
મુખ્ય વિશેષતાઓ
- વર્ષ 2021 થી 2024ના 30 Previous Year Question Papers
- સંપૂર્ણ ગુજરાતી ભાષામાં
- 2750+ મહત્વપૂર્ણ પ્રશ્નો
- ગણિત, Reasoning, English અને General Knowledgeનો સમાવેશ
- વિગતવાર સમજૂતી અને પસંદગીના શોર્ટકટ્સ
- નવીન SSC MTS પરીક્ષા પેટર્ન મુજબ
- ઝડપ, ચોકસાઈ અને આત્મવિશ્વાસ વધારવા માટે ઉપયોગી
- SSC MTS તથા અન્ય SSC પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ બુક
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2025
- Edition1
- ContentMCQ
- ColorBlack and White
- EditorAjay Patel
- LanguageGujarati
- BindingPaperback
- Total Pages198

