

Yuva Upanishad
Ncert Prachin ane Madhyakalin Itihas Dhoran 6 thi 12 Yuva upnishad
Ncert Prachin Ane Madhyakalin Itihas Dhoran 6 thi 12 Yuva Upnishad NCERT-GCERT આધારિત Ancient & Medieval History માટે UPSC, GPSC અને competitive examsમાં ઉપયોગી.
₹310.00
₹440.00
Customize
Brand
Yuva Upanishad In stock:
91
Share:
Product Details
Ncert Prachin Ane Madhyakalin Itihas Dhoran 6 thi 12 Yuva Upnishad ધોરણ 6 થી 12ના NCERT, GCERT, NIOS અને TNTESC આધારિત પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસનું પરીક્ષાલક્ષી પુસ્તક છે. તેમાં પ્રાચીન ભારતના રાજવંશો, સંસ્કૃતિ, ધર્મ, કલા અને સ્થાપત્યથી લઈને મધ્યકાલીન ભારતના મહત્વપૂર્ણ સામ્રાજ્યો, રાજકીય ઘટનાઓ અને સાંસ્કૃતિક વિકાસ સુધીના વિષયો આવરી લેવામાં આવ્યા છે. UPSC, GPSC, GPSSB, GSSSB, PSI, Constable, TET, TAT, SSC અને Railway જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition1
- ContentDescriptive
- ColorBlack and White
- EditorAjay Patel
- LanguageGujarati
- BindingPaperback
- Total Pages316

