

Yuva Upanishad
SMC CLERK PART-2 YUVA UPNISHAD
SMC Clerk Part-2 Yuva Upnishad સરકારી લેખન પદ્ધતિ, બિનસચિવાલય કચેરી કાર્યપદ્ધતિ અને GCSR Rules માટે exam-oriented સંપૂર્ણ તૈયારી પુસ્તક.
₹210.00
₹330.00
Customize
Brand
Yuva Upanishad In stock:
4
Share:
Product Details
SMC Clerk Part-2 Yuva Upnishad Surat Municipal Corporation (SMC) Clerk ભરતી પરીક્ષાના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું પરીક્ષાલક્ષી પુસ્તક છે. તેમાં સરકારી લેખન પદ્ધતિ (ભાષા નિયામક કચેરી), બિનસચિવાલય કચેરી કાર્યપદ્ધતિ અને Gujarat Civil Services Rules (GCSR) જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારી કચેરીની કામગીરી, લેખન પદ્ધતિ અને સેવા નિયમો સંબંધિત પ્રશ્નોની પરીક્ષાલક્ષી તૈયારી માટે આ પુસ્તક ઉપયોગી છે. SMC Clerk તથા સમાન Class-3 competitive exams માટે યોગ્ય.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition1
- ContentMCQ
- ColorBlack and White
- EditorAjay Patel
- LanguageGujarati
- BindingPaperback

