

Yuva Upanishad
Vartman Pravah May 2026 Yuva Upnishad
Vartman Pravah May 2026 Yuva Upnishad GPSC, GSSSB, CCE, PSI, STI અને Talati માટે May 2026 Current Affairs, મહત્વપૂર્ણ ઘટનાઓ અને exam-oriented માહિતી.
₹90.00
₹110.00
Customize
Brand
Yuva Upanishad In stock:
243
Share:
Product Details
Vartman Pravah May 2026 Yuva Upnishad એ ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરાયેલું Current Affairs પુસ્તક છે. તેમાં May 2026 દરમિયાન બનેલી મહત્વપૂર્ણ ગુજરાત, ભારત અને વિશ્વની ઘટનાઓને પરીક્ષાલક્ષી રીતે રજૂ કરવામાં આવી છે. GPSC, GSSSB, CCE, PSI, STI, DySO, Talati તથા અન્ય competitive exams માટે ઉપયોગી આ પુસ્તકમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર, સરકારી યોજનાઓ, નિમણૂકો, પુરસ્કારો, રમતગમત, વિજ્ઞાન-ટેક્નોલોજી, અર્થતંત્ર અને મહત્વપૂર્ણ current eventsનો સમાવેશ થાય છે.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition1
- ContentDescriptive & MCQ and One Liner
- ColorColor
- EditorAjay Patel
- LanguageGujarati
- BindingHard Cover

