


Yuva Upanishad
NCERT Vigyan And Technology Yuva Upnishad
NCERT Vigyan And Technology Yuva Upnishad Std. 6-12 NCERT, GCERT, NIOS અને TNTESC આધારિત Science & Technology માટે GPSC, UPSC અને અન્ય examsમાં ઉપયોગી.
₹205.00
₹280.00
Customize
Brand
Yuva Upanishad In stock:
33
Share:
Product Details
NCERT Vigyan And Technology Yuva Upnishad ધોરણ 6 થી 12ના NCERT, GCERT, NIOS અને TNTESC આધારિત Science & Technologyનું પરીક્ષાલક્ષી પુસ્તક છે. તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વપૂર્ણ conceptsને સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. પુસ્તકમાં UPSC અને GPSCના પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ topics આવરી લેવામાં આવ્યા છે. Space, Defence, Nuclear, Biotechnology, ICT અને અન્ય આધુનિક ટેકનોલોજી જેવા વિષયો માટે revision અને competitive exam preparationમાં ઉપયોગી છે.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition2
- ContentDescriptive & MCQ
- ColorBlack and White
- EditorAjay Patel
- LanguageGujarati
- BindingPaperback
- Total Pages199

