

Yuva Upanishad
TCS PYQs Reasoning Yuva Upnishad
TCS PYQs Reasoning Yuva Upnishad 41 shift-wise solved papers સાથે Reasoningના 960+ પ્રશ્નો, SSC, Railway, IB અને CCE exams માટે ઉપયોગી.
Out of stock
₹160.00
₹230.00
Customize
Brand
Yuva Upanishad Share:
Product Details
TCS PYQs Reasoning Yuva Upnishad રીઝનિંગ વિષયની પરીક્ષાલક્ષી તૈયારી માટે તૈયાર કરાયેલું Shift-Wise Solved Papers પુસ્તક છે. તેમાં TCS દ્વારા લેવાયેલી SSC, IB અને Railway જેવી વિવિધ પરીક્ષાઓના 41 papersમાંથી Reasoningના 960 પ્રશ્નો solutions સાથે આપવામાં આવ્યા છે. SSC CGL, SSC CHSL, SSC MTS, IB ACIO, RRB NTPC, RRB ALP અને RRB Group-D ઉપરાંત GSSSB CCE, PSI, Police Constable, GPSC અને અન્ય competitive exams માટે આ પુસ્તક ઉપયોગી છે
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2024
- Edition1
- ContentDescriptive & MCQ
- ColorBlack and White
- EditorAjay Patel
- LanguageGujarati
- BindingPaperback
- Total Pages198

